સોમવાર, 24 ઑગસ્ટ, 2020

 આંગણવાડી માં ભરતી

            (સાબરકાંઠા) 

📯 જગ્યા નું નામ : 

       કાર્યકર અને તેડાઘર 

📯 ઉંમર : 18 થી 33

📯 છેલ્લી તારીખ : 13/09/20

📯 લાયકાત : 10 પાસ


ડૌક્યૂમેંટ :

👁️‍🗨️ આધારકાર્ડ 

👁️‍🗨️ રેશનકાર્ડ 

👁️‍🗨️ આવક,જાતિ નો દાખલો 

👁️‍🗨️ મામલતદાર શ્રીનો રહેવાસી 

      નો દાખલો 

👁️‍🗨️ ફોટો, 

👁️‍🗨️ માર્કશીટ 

👁️‍🗨️ OTP માટે મોબાઇલ 

(આ ભરતીમાં મહિલાઓ જ ફોર્મ ભરી શકશે)

 

     આંગણવાડી કાર્યકર 82 જગ્યાઓ

     આંગણવાડી તેડાગર માં 163 જગ્યા

ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.

ગુજરાત સરકાર દ્વારા RTE  વર્ષ ૨૦૨૦-૨૧ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર કરી  ઓનલાઈન ફોર્મ ભરી શકશો.

ફોર્મ ૧૯/૦૮/૨૦૨૦ થી ૨૯/૦૮/૨૦૨૦ સુધી ભરવાના છે.


૧. વિદ્યાર્થીનો જન્મ નો દાખલો.

૨. રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)

૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર

૪. વિદ્યાર્થી નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો

૫. વાલીનો આવકનો દાખલો(મામલતદારનો) 

૬. વિદ્યાર્થી નું આધાર કાર્ડ

૭. વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,

૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક

ફોર્મ ભરવાં અહિ ક્લિક કરો.

શુક્રવાર, 7 માર્ચ, 2014